Prakaran 3: Vat 51 to 60 (2024)

Vat: ૫૧ to ૬૦

“ગમે તેવો પાણીનો તરિયો હોય તેને પણ ભમરી બુડાડી દે, તે નીસરાય નહિ; ને વળી બીજું દૃષ્ટાંત જે, તીરે કરીને લવિંગ વીંધે તેવો આંટુકદાર હોય ને તે તીરને પણ વાયુ ફગાવી દે છે, તેમ ગમે તેવો સાંખ્યવાળો કે યોગવાળો હોય, તેને પણ સ્ત્રીરૂપ પાણીની ભમરી તે તો બુડાડી દે છે, તે નીસરાય નહિ; તેમ જ ગમે તેવો અંતર્દૃષ્ટિવાળો હોય તેની વૃત્તિને પણ દેશકાળાદિક આઠ છે તે ડગાવી નાખે છે, પણ અંતર્દૃષ્ટિ થાવા દે નહિ.” તે ઉપર શ્લોક બોલ્યા જે,

“સંગં ન કુર્યાત્ પ્રમદાસુ જાતુ યોગસ્ય પારં પરમારુરુક્ષુઃ ।

મત્સેવયા પ્રતિલબ્ધાત્મલાભો વદન્તિ યા નીરયદ્વારમસ્ય ॥”

એવા એવા ઘણાક શ્લોક બોલીને કહ્યું કે, “કેની બુદ્ધિ ભેદાતી નથી તો

“કામાદિભિર્વિહીના યે સાત્ત્વતાઃ ક્ષીણવાસના ।

તેષાં તુ બુદ્ધિભેદાય ક્વાપિ કાલો ન શક્નુતે ॥”

એ શ્લોક બોલીને કહ્યું જે, “જેણે સાત્ત્વિક સેવ્યા હોય ને કામાદિક દોષે રહિત થયા હોય ને વાસના કુંઠિત થઈ ગઈ હોય તેની બુદ્ધિ ભેદાતી નથી ને બીજાની તો ભેદાઈ જાય છે, તેમાં સંશય નથી.”

ધર્મ-નિયમમાં દ્રઢતા (15.11) / (૩/૫૧)

૧. તરવૈયો.

૨. નિશાનબાજ.

૩. મારી સેવાએ કરીને જેણે આત્મલાભ મેળવ્યો છે તેવા, યોગનો પાર પામવા ઇચ્છતા પુરુષે સ્ત્રીઓનો સંગ કદી કરવો નહીં, કેમ કે (વિદ્વાનોએ) તેને નરકનું દ્વાર કહ્યું છે. (ભાગવત: ૩/૬૧/૩૯)

૪. જેઓ કામાદિ અંતઃશત્રુઓએ રહિત, માટે જ વાસનાએ વર્જિત, સદ્ધર્મનિષ્ઠ ભગવદ્‍ભક્તો છે તેઓની સદ્‍બુદ્ધિને ભેદવા માટે તો કાળ ક્યારેય પણ સમર્થ થતો નથી. કાળનું સામર્થ્ય તેઓમાં પ્રવર્તતું નથી. (વાસુદેવમાહાત્મ્ય: ૮/૭)

“However capable a swimmer may be, but if caught in a whirlpool, he will drown and he will be unable to escape. A second example: an archer may be capable of splitting a single clove with an arrow, but the wind can deflect the arrow. Similarly, however much knowledge of Sānkhya and Yoga a person may have, but the whirlpool in the form of women drowns him and he is unable to escape. Similarly, however introspective a person may be, but the eight factors of place, time, etc. deflect him but do not allow him to introspect.” Then, Swami recited a shlok:

Sangam na kuryāt pramadāsu jātu, yogasya pāram paramārurukshuhu;

Matsevayā pratilabhdhātmalābho, vadanti yā nirayadwāramasya.1

Swami spoke many other such verses and questioned, “Whose mind is not deviated?” The answer:

Kāmādibhirvihinā ye sāttvatahā kshinavāsanā;

Teshām tu buddhibhedāy kvāpi kālo na shaknute.2

After reciting this shlok, Swami said, “One who has served the pure becomes free of base instincts, such as lust, etc. And one whose desires have been subdued, his mind is not deviated, while that of others is surely deviated. Of this, there is no doubt.”

Resolute Observance of Dharma and Codes of Conduct (15.11) / (3/51)

1. Those who by serving me have attained the bliss of ātmā and those who wish to gain perfection in Yoga should never associate with women since (scholars) describe them as the gateway to hell. - Shrimad Bhagvat 3/61/39

2. The devotees of God who are above the influence of lust and other inner enemies are free of desires. Even Time can never destroy their pure thoughts (i.e. the influence of Time does not affect them). - Vasudev Mahatmya 8/7

“Game tevo pāṇīno tariyo1 hoy tene paṇ bhamarī buḍāḍī de, te nīsarāy nahi; ne vaḷī bīju draṣhṭānt je, tīre karīne laving vīndhe tevo āṭukdār2 hoy ne te tīrne paṇ vāyu fa*gāvī de chhe, tem game tevo sānkhyavāḷo ke yogvāḷo hoy, tene paṇ strīrūp pāṇīnī bhamarī te to buḍāḍī de chhe, te nīsarāy nahi; tem ja game tevo antardraṣhṭivāḷo hoy tenī vṛuttine paṇ desh-kāḷādik āṭh chhe te ḍagāvī nākhe chhe, paṇ antardraṣhṭi thāvā de nahi.” Te upar shlok bolyā je,
“Sangam na kuryāt pramadāsu jātu yogasya pāram paramārurukṣhuhu |
Matsevayā pratilabdhātmalābho vadanti yā nīrayadvāramasya ||”3

Evā evā ghaṇāk shlok bolīne kahyu ke, “Kenī buddhi bhedātī nathī to
“Kāmādibhirvihīnā ye sāttvatāhā kṣhīṇavāsanā |
Teṣhām tu buddhibhedāy kvāpi kālo na shaknute ||”4

E shlok bolīne kahyu je, “Jeṇe sāttvik sevyā hoy ne kāmādik doṣhe rahit thayā hoy ne vāsanā kunṭhit thaī gaī hoy tenī buddhi bhedātī nathī ne bījānī to bhedāī jāy chhe, temā sanshay nathī.”

Resolute Observance of Dharma and Codes of Conduct (15.11) / (3/51)

1. Tarvaiyo.

2. Nishānbāj.

3. Mārī sevāe karīne jeṇe ātmalābh meḷavyo chhe tevā, yogno pār pāmavā ichchhatā puruṣhe strīono sang kadī karavo nahī, kem ke (vidvānoe) tene naraknu dvār kahyu chhe. (Bhāgwat: 3/61/39)

4. Jeo kāmādi antahshatruoe rahit, māṭe ja vāsanāe varjit, saddharmaniṣhṭh bhagwadbhakto chhe teonī sadbuddhine bhedavā māṭe to kāḷ kyārey paṇ samarth thato nathī. Kāḷnu sāmarthya teomā pravartatu nathī. (Vāsudevmāhātmya: 8/7)

અને વિષય તો બાંધે એવા છે, પણ જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી જણાય નહિ. કેમ જે, કેવા વૈરાગ્યવાન! તેને પણ બાંધ્યા. તેનાં નામ ગોવિંદ સ્વામી તથા પરમહંસાનંદ સ્વામી તથા મહાપ્રભુ નામે સાધુ, એ આદિક ઘણા ઘણાને બાંધ્યા. તેની વિક્તિ જે, ગોવિંદ સ્વામીને કેવો વૈરાગ્ય, તો સંસારનો ત્યાગ કરીને ચાલ્યા ને રસ્તામાં એક રાજાની બાની દસ હજાર રૂપિયાનું સોનું લઈને બેઠેલ. પછી ગોવિંદ સ્વામીનું રૂપ જોઈને કહે જે, “આ સોનું ને હું તમારી છું.” પછી વિચાર થયો જે, “પ્રભુ ભજવા નીસરે છે તેને આડી સિદ્ધિયું આવે છે, તે મારે સિદ્ધિ આવી.” પછી તો પોતાનું લૂગડું મૂકીને કહ્યું જે, “બેસ, ખત્રે જઈ આવું.” એમ કહીને ચાલ્યા ગયા. એવા વૈરાગ્યવાન, તે પણ ગંગામાની દાળ, ભાત ને રોટલિયુંમાં બંધાણા. તેને મહારાજે ત્રણ રાત ને ત્રણ દિવસ સુધી ગામ જ આવવા દીધું નહિ; ત્યારે હાથ જોડીને કહ્યું જે, “હે મહારાજ! કેમ કરવું છે?” પછી મહારાજ બોલ્યા જે, “રીંગણાં ને ગાજરની માળા ગળામાં ઘાલીને જેતલપુર જઈ ભિક્ષા માગો. પછી કોઈ કહેશે જે, ‘ગોવિંદ સ્વામી, કાંઈ જોઈશે?’ ત્યારે કહેવું જે, ‘હાઉ!’ ‘અરે, ગોવિંદ સ્વામી ગાંડા થયા?’ ત્યારે કહેવું જે, ‘હાઉ!’” એમ કરીને સ્વભાવ મુકાવ્યા. પરમહંસાનંદ સ્વામીએ તો ગાયુંમાં બે વરસ આસન કર્યું તે પાછું સાધુમાં આસન થયું નથી. ને ત્રણ વૃત્તિ તો પોતે સારસ્વત ભણ્યા હતા ને ખોજાના ગુરુ કહેવાતા, તેને પણ એમ થયું. ને એક સાધુ મહાપ્રભુ નામે હતો તે ઝોળીમાં બંધાણો. તેને મહારાજે કહ્યું જે, “હવે નરનારાયણની ઝોળી રહેવા દ્યો ને લક્ષ્મીનારાયણની ઝોળી માગો.” પછી વરતાલ આવીને બે-ત્રણ દિવસ રહીને જાતો રહ્યો. એમ જીવ બંધાય છે.

(૩/૫૨)

૧. બાંદી (દાસી).

૨. દિશાએ, શૌચ.

૩. મઢડાથી ગઢડા જતાં વચ્ચે.

૪. વ્યાખ્યા, ટીકા.

And the vishays will cause one to become bound by them. However, as long as there is infatuation, one will not realize it (that they are bound to them). Why? Because look at those with a high degree of vairāgya; yet, they became bound. Namely, Govind Swami, Paramhansanand Swami, a sadhu named Mahaprabhu, and many others were bound by vishays. Specifically, look at the level of Govind Swami’s vairāgya. When he renounced his home and was walking down one road, a king’s female servant sat on the path with gold worth 10,000 rupees. She saw Govind Swami’s handsome appearance and said, “This gold is yours and I am yours.” Govind Swami thought, “When one leaves to worship God, achievements come to hinder them. Achievements (in the form of women and wealth) are here to hinder me.” He said to her, “Wait here while I go to discharge.” With that excuse, he left her. This was his level of vairāgya. Yet, he became attached to Gangama’s dāl, rice, and rotis. To [detach] him, Maharaj did not let a village come in his path for three days and three nights. Then, he folded his hands and said, “Maharaj, what is it that you want to do? (What is your wish for me?)” Maharaj said, “Wear a garland of eggplants and carrots around your neck and beg for food in Jetalpur. If someone asks, ‘Govind Swami, do you want something?’ Tell them, ‘Hāu!’ ‘Govind Swami, have you gone mad?’ Say, ‘Hāu!’” This is how [Maharaj] freed him from that swabhāv.1 Paramhansanand Swami stayed with the cows (in a cowshed) for two years, and he never returned to staying with the sadhus again. He had studied three commentaries on the Saraswat and was considered the guru of the Khoja class. Maharaj told him, “Stop begging for Narnarayan and beg for Lakshminarayan. (Leave your travels in the Amdavad diocese and start traveling in the Vartal diocese.)” He initially transferred to Vartal, stayed two or three days, and then left (Satsang).2 This is how the jiva becomes bound.

(3/52)

1. Govind Swami was a sadhu of a Hanuman mandir in Ayodhya. He went on a pilgrimage with 400 sadhus. When he arrived in Pandharpur, Nilkanth Varni had been there for two months. People spoke of Nilkanth Varni’s eminence and Govind Swami was eager to meet him. He left at night while others slept. This is when he met a king’s female attendant with 10,000 gold coins. He made an excuse and left her on the path. He eventually arrived in Gadhada and Maharaj praised him for rejecting a woman and wealth. He gave him dikshā and named him Govindanand Swami. He became known as Govind Swami in Satsang. He developed a taste for Gangama’s cooking. To detach him from her meals, Maharaj took him along a long path to Gadhada and kept him hungry for three days and three nights. Govind Swami realized his mistake and asked for atonement. Maharaj ordered him to wear a garland of carrots and act like a mad man. Govind Swami passed Maharaj’s test and received his grace.

2. Paramhansanand Swami was from Vātelā village. After receiving dikshā from Maharaj, he took care of the cowshed. He fed the cows, gave them water, cared for the sick ones dutifully. He made the cowshed his living quarter and took care of the cows his entire life. Once, Bhim Bhakta brought mangoes for Maharaj. Maharaj was eating the mango pulp while a few sadhus were watching. Maharaj lovingly gave some pulp to Paramhansanand Swami. He also traveled to villages to spread satsang.

Ane viṣhay to bāndhe evā chhe, paṇ jyā sudhī moh chhe tyā sudhī jaṇāy nahi. Kem je, kevā vairāgyavān! Tene paṇ bāndhyā. Tenā nām Govind Swāmī tathā Paramhansānand Swāmī tathā Mahāprabhu nāme sādhu, e ādik ghaṇā ghaṇāne bāndhyā. Tenī vikti je, Govind Swāmīne kevo vairāgya, to sansārno tyāg karīne chālyā ne rastāmā ek rājānī bāī1 das hajār rūpiyānu sonu laīne beṭhel. Pachhī Govind Swāmīnu rūp joīne kahe je, “Ā sonu ne hu tamārī chhu.” Pachhī vichār thayo je, “Prabhu bhajavā nīsare chhe tene āḍī siddhiyu āve chhe, te māre siddhi āvī.” Pachhī to potānu lūgaḍu mūkīne kahyu je, “Bes, khatre2 jaī āvu.” Em kahīne chālyā gayā. Evā vairāgyavān, te paṇ Gangāmānī dāḷ, bhāt ne roṭaliyumā bandhāṇā. Tene Mahārāje traṇ rāt ne traṇ divas sudhī3 gām ja āvavā dīdhu nahi; tyāre hāth joḍīne kahyu je, “He Mahārāj! Kem karavu chhe?” Pachhī Mahārāj bolyā je, “Rīngaṇā ne gājarnī māḷā gaḷāmā ghālīne Jetalpur jaī bhikṣhā māgo. Pachhī koī kaheshe je, ‘Govind Swāmī, kāī joīshe?’ Tyāre kahevu je, ‘Hāu!’ ‘Are, Govind Swāmī gānḍā thayā?’ Tyāre kahevu je, ‘Hāu!’” Em karīne swabhāv mukāvyā. Paramahansānand Swāmīe to gāyumā be varas āsan karyu te pāchhu sādhumā āsan thayu nathī. Ne traṇ vṛutti4 to pote Sāraswat bhaṇyā hatā ne Khojānā guru kahevātā, tene paṇ em thayu. Ne ek sādhu Mahāprabhu nāme hato te jhoḷīmā bandhāṇo. Tene Mahārāje kahyu je, “Have Narnārāyaṇnī jhoḷī rahevā dyo ne Lakṣhmīnārāyaṇnī jhoḷī māgo.” Pachhī Vartāl āvīne be-traṇ divas rahīne jāto rahyo. Em jīv bandhāy chhe.

(3/52)

1. Bāndī (dāsī).

2. Dishāe, shauch.

3. Maḍhaḍāthī Gaḍhaḍā jatā vachche.

4. Vyākhyā, ṭīkā.

હમણાં મુમુક્ષુએ દેહ ધર્યા છે, તે મહારાજને આવવું પડે, તે સારુ આવરદા વિના મહારાજે મુને રાખ્યો છે, તે અમારે પણ મહારાજનું સુખ એ મુમુક્ષુને દેવું પડે છે. ને આવરદા તો અઠ્ઠાવન વરસથી વધુ નથી, એમ જન્મોત્રીમાં લખ્યું હતું ને તે વિના દેહ રહ્યું છે તે તો આ સોરઠ દેશના હરિજન ઉપર મહારાજને બહુ હેત, તેને પોતાનું સુખ દેવા સારુ મહારાજે મુને રાખ્યો છે. તે શા સારુ, તો પોતાનું સુખ દેવાણું નહિ, તેને પોતાનું સુખ દેવા સારુ પોતાનું સર્વસ્વ હતું તે સાધુ-સત્સંગીને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યું છે! તે મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે જે,

ઐસે મેરે જન એકાંતિક તેહિ સમ ઓર ન કોઈ;

મુક્તાનંદ કહત યું મોહન મેરો હિ સર્વસ્વ સોઈ.

એવા સાધુ મળ્યા છે, ત્યારે શી વાતની કમી રહી? તે ઉપર સવૈયો બોલ્યા જે,

સાચે સંત મિલે કમી કાહુ રહી, સાચી સીખવે રામકી રીતકું જી;

પરાપાર સોઈ પરિબ્રહ્મ હે, તામેં ઠેરાવે જીવ કે ચિત્તકું જી;

દૃઢ આસન સાધકે ધ્યાન ધરે, કરે જ્ઞાન હરિગુન ગીતકું જી;

બ્રહ્માનંદ કહે દાતા રામહુકે, પ્રભુ સાથ બઢાવત પ્રીતકું જી.

ભગવાન એવા સાધુમાં રહીને પોતાનું દર્શન દે છે, વાતું કરે છે, મળે છે ને દૃષ્ટિ માંડીને જુએ છે. એ રીતે અનેક પ્રકારે સુખ આપે છે. એવી રીતે વાતું કરીને સુખિયા કરી નાખ્યા.

ગુણાતીતાનંદ સ્વામીનું પ્રભાવશાળી વ્યક્તિત્વ (50.8) / (૩/૫૩)

૧. ખામી, ખોટ, ઓછપ.

૨. સ્થાપિત કરાવે.

At present, spiritual aspirants have taken birth, so Maharaj has to come. For this, Maharaj has kept me, even though I do not have any years left to live. So, even I have to give these spiritual aspirants the bliss of Maharaj. And my lifespan was no more than 58 years. That was written in my horoscope. And that this body remains beyond this period is because of Maharaj’s great love for the devotees of Sorath (Saurāshtra). Maharaj has kept me to give them his bliss. Why? Because he was not able to give them his bliss. To give them his own bliss, he gave his most precious item (i.e. Gunatitanand Swami) to the sadhus and satsangis of Sorath. This is written in Muktanand Swami’s kirtan:

Aise mere jan ekāntik tehi sam aur na koi;

Muktanand kahat yu Mohan mero hi sarvasva soi.1

We have met such a Sadhu, so what deficiency remains? Then he recited a verse on this:

Sāche sant mile kami kāhu rahi, sāchi shikhve Rāmki ritku ji;

Parāpar soi Parabrahman he, tāme therāve jiva ke chittku ji;

Dradh āsan sādhake dhyān dhare, kare gnān Hari gungitku ji;

Brahmānand kahe dātā Rāmhuke, Prabhu sāth badhāvat pritku ji.2

God resides in such a Sadhu and gives his darshan, talks, meets and looks intently. Thus, he gives much bliss in many ways. By discoursing in this way, he made everyone happy.

Gunatitanand Swami's Impressive Personality (50.8) / (3/53)

1. Such is my God-realized Sadhu, that there is nobody comparable to him; Says Muktanand, O Lord, he is everything for me.

2. After attaining a true Sadhu, no deficiencies remain, he teaches the correct way to God; Parabrahman is beyond everything. And he causes the mind of the jiva to be focused on him (Parabrahman); Seated unmovingly, the aspirant meditates, attains the knowledge of God and sings his glory; Says Brahmanand, he (a true sadhu), is the giver of the Lord, and helps one to increase one’s love for God.

Hamaṇā mumukṣhue deh dharyā chhe, te Mahārājne āvavu paḍe, te sāru āvardā vinā Mahārāje mune rākhyo chhe, te amāre paṇ Mahārājnu sukh e mumukṣhune devu paḍe chhe. Ne āvardā to aṭhṭhāvan varasthī vadhu nathī, em janmotrīmā lakhyu hatu ne te vinā deh rahyu chhe te to ā Soraṭh Deshnā harijan upar Mahārājne bahu het, tene potānu sukh devā sāru Mahārāje mune rākhyo chhe. Te shā sāru, to potānu sukh devāṇu nahi, tene potānu sukh devā sāru potānu sarvaswa hatu te sādhu-satsangīne arthe kṛuṣhṇārpaṇ karī rākhyu chhe! Te Muktānand Swāmīnā kīrtanmā kahyu chhe je,
Aise mere jan ekāntik tehi sam or na koī;
Muktānand kahat yu Mohan mero hi sarvaswa soī.

Evā sādhu maḷyā chhe, tyāre shī vātnī kamī1 rahī? Te upar Savaiyo bolyā je,
Sāche sant mile kamī kāhu rahī, sāchī sīkhave Rāmkī rītku jī;
Parāpār soī Paribrahma he, tāme ṭherāve2 jīv ke chittaku jī;
Draḍh āsan sādhake dhyān dhare, kare gnān Harigun gītku jī;
Brahmānand kahe dātā Rāmhuke, Prabhu sāth baḍhāvat prītku jī.

Bhagwān evā Sādhumā rahīne potānu darshan de chhe, vātu kare chhe, maḷe chhe ne draṣhṭi mānḍīne jue chhe. E rīte anek prakāre sukh āpe chhe. Evī rīte vātu karīne sukhiyā karī nākhyā.

Gunatitanand Swami's Impressive Personality (50.8) / (3/53)

1. Khāmī, khoṭ, ochhap.

2. Sthāpit karāve.

“જુઓને, એક પુરુષ ઊગ્યો તે પચાસ કરોડ યોજનમાં અંધારું ન રહ્યું, તે જેમ સૂર્યના કિરણે કરીને રાત્રિનો નાશ થાય છે, તેમ સત્પુરુષની દૃષ્ટિ વડે કરીને તો કોઈ દેશમાં અજ્ઞાન રહે જ નહિ અને તે સત્પુરુષ વિના તો જેમ,

“સોળકળા શશી ઊગહિ, તારાગણ સમુદાય;

સબ ગિરિ દાહ લગાવીએ, રવિ બિન રાત ન જાય.

“તેમ આ સાધુ વિના અજ્ઞાન જાય નહિ અને અજ્ઞાન ગયા વિના સુખ પણ થાય નહિ. અરે, અમારે તો ઘણુંય જ્ઞાન દઈને બ્રહ્મરૂપ કરવા છે, પણ શું કરીએ, કારખાને ગળે ઝાલ્યા છે, તે જ્ઞાન કહેવા નવરા થાતા નથી. કેમ જે, જેમ જબરા ખેડુને વેર અપરવારે ગયું, તે નવરા થાય નહિ ને વેર વાળવા જાય જ નહિ; તેમ અમારું જ્ઞાન અપરવારે ગયું; પણ હવે સાધુ-સત્સંગીને મારી પાસે રાખીને વાતું જ કરવી છે, જેણે કરીને બ્રહ્મરૂપ થઈ જાય.” એમ કહીને બોલ્યા જે, “વાતું સાંભળી લેજો! પછી આવો જોગ મળવો બહુ દુર્લભ છે! માટે સમાગમ તો કરી લેજો!” એમ કહીને કહ્યું જે, “‘ચેતનહારા ચેતજો કહત હું હાથ બજાય.’ અમે તો તાળી વગાડીને કહીએ છીએ, પછી વળી કહેશે જે, ‘કહ્યું નહિ.’”

સત્સંગ (18.30) / (૩/૫૪)

૧. જબરા ખેડૂતને ખેતીના ખૂબ કામને લીધે વેર વાળવાની ફુરસદ મળે નહીં, તેથી ‘બીજે દિવસે’ - એમ અપરવારે ગયું.

૨. ભાવાર્થ: હું તાળી વગાડીને કહું છું, ચેતવાવાળા ચેતી જજો.

આ વાત બ્રહ્માનંદ સ્વામીના ‘ચેતન વાલે ચેતીયો’ પદમાં થોડા પાઠ ભેદ સાથે ઉલ્લેખાયેલી છે.

ચેતન વાલે ચેતીઓ,

મેં કહત હું હાથ બજાય હો પ્યારે. ચે. ટેક

નર તનકું ઇન્દ્રાદિક ઇચ્છિત,

શિવ બ્રહ્માદિક ચ્હાય હો પ્યારે. ચે. ૧

સો તોકુ નર દેહી બંદે,

સહજ મિલી હે આય હો પ્યારે. ચે. ૨

જાતે જન્મ મરણ દુઃખ જાવે,

સો અબ કર ઉપાય હો પ્યારે. ચે. ૩

બ્રહ્માનંદ કહે સબ તજકે,

ગોવિંદકે ગુણ ગાય હો પ્યારે. ચે. ૪

[બ્રહ્માનંદ કાવ્ય: ૨/૭૨૧]

“See, a Satpurush manifested and dispelled darkness within a radius of 500 million yojans. Just as night is banished by the rays of the sun, similarly, by the glance of the Satpurush, no ignorance remains anywhere. And without the Satpurush, it is as if:”

Solkalā shashi ugahi tārāgan samudāy,

Sab giri dāha lagāviye ravi bin rāt na jāy.1

“Similarly, without this Sadhu, ignorance will not go, and without removing ignorance, there is no bliss. I want to give much spiritual wisdom and make you brahmarup. But what can I do? These workshops (mandir building activities) have kept me so busy that I cannot free myself to reveal this spiritual knowledge. Just as a busy farmer defers his plans for revenge till the next day, but never becomes free and so does not go to take revenge, similarly, use of my knowledge has been postponed. Now, I want to keep sadhus and satsangis with me and just talk to them, to make them brahmarup.” Then he said, “Listen to these spiritual talks! To get such company later will be difficult. Therefore, make sure you keep this company.” Then he said, “‘Chetanhārā chetjo kahat hu hāth bajāy.’2 I clap my hands to draw your attention and then speak, otherwise people will say that you never told us.”

Satsang (18.30) / (3/54)

1. Even if there is a full moon, all the stars have appeared and all the forests are on fire, still the darkness of the night will not go without the onset of sunrise.

2. Those who are alert, be aware, I proclaim loudly with clapping of hands.

“Juone, ek puruṣh ūgyo te pachās karoḍ yojanmā andhāru na rahyu, te jem sūryanā kiraṇe karīne rātrino nāsh thāy chhe, tem satpuruṣhnī draṣhṭi vaḍe karīne to koī deshmā agnān rahe ja nahi ane te satpuruṣh vinā to jem,
“Soḷkaḷā shashī ūgahi, tārāgaṇ samudāy;
Sab giri dāh lagāvīe, ravi bin rāt na jāy.

“Tem ā Sādhu vinā agnān jāy nahi ane agnān gayā vinā sukh paṇ thāy nahi. Are, amāre to ghaṇuy gnān daīne brahmarūp karavā chhe, paṇ shu karīe, kārakhāne gaḷe jhālyā chhe, te gnān kahevā navarā thātā nathī. Kem je, jem jabarā kheḍune ver aparvāre1 gayu, te navarā thāy nahi ne ver vāḷavā jāy ja nahi; tem amāru gnān aparvāre gayu; paṇ have sādhu-satsangīne mārī pāse rākhīne vātu ja karavī chhe, jeṇe karīne brahmarūp thaī jāy.” Em kahīne bolyā je, “Vātu sāmbhaḷī lejo! Pachhī āvo jog maḷavo bahu durlabh chhe! Māṭe samāgam to karī lejo!” Em kahīne kahyu je, “‘Chetanhārā chetajo kahat hu hāth bajāy.’2 Ame to tāḷī vagāḍīne kahīe chhīe, pachhī vaḷī kaheshe je, ‘Kahyu nahi.’”

Satsang (18.30) / (3/54)

1. Jabarā kheḍūtne khetīnā khūb kāmne līdhe ver vāḷvānī fursad maḷe nahī, tethī ‘bīje divase’ - em aparvāre gayu.

2. Bhāvārth: hu tāḷī vagāḍīne kahu chhu, chetavāvāḷā chetī jajo.

Ā vāt Brahmānand Swāmīnā ‘Chetan vāle chetīyo’ padmā thoḍā pāṭh bhed sāthe ullekhāyelī chhe.

Chetan vāle chetīo,

Me kahat hu hāth bajāya ho pyāre. Che. ṭek

Nar tanku Indrādik ichchhit,

Shiv Brahmādik chhāy ho pyāre. Che. 1

So toku nar dehī bande,

Sahaj milī he āy ho pyāre. Che. 2

Jāte janma maraṇ dukh jāve,

So ab kar upāy ho pyāre. Che. 3

Brahmānand kahe sab tajake,

Govindke guṇ gāya ho pyāre. Che. 4

[Brahmānand Kāvya: 2/721]

એક હરિભક્તે પ્રશ્ન પૂછ્યો જે, “બીજા અવતારે વર્તમાન પળાવ્યાં નથી ને કલ્યાણ તો કર્યાં છે, ને આજ વર્તમાન પળાવીને કલ્યાણ કરે છે તેનો શો હેતુ છે?” પછી સ્વામી બોલ્યા જે, “બીજાએ કલ્યાણ કર્યાં છે પણ કારણ શરીર ટાળીને કલ્યાણ કર્યાં નથી, ને જો કારણ શરીરના ભાવને ટાળીને કલ્યાણ કર્યાં હોય તો ગોલોક ને વૈકુંઠલોકમાં કજિયા શા સારુ થાય? માટે ગોલોકમાં રાધિકાજીએ શ્રીદામા સાથે વઢવેડ કરી અને વૈકુંઠલોકમાં જય-વિજયે સનકાદિક સાથે વઢવેડ કરી; એમ જાણતાં ત્યાં કારણ શરીર નહિ ટળ્યું હોય ને મહારાજ તો કારણ શરીર ટાળવા સારુ સાધુ ને નિયમ તો અક્ષરધામમાંથી લઈને જ પધાર્યા છે. તે માટે સાધુ ભગવાનની ઉપાસના કરાવે છે ને નિયમે કરીને ભગવાનની આજ્ઞા પળાવે છે, તેણે કરીને તો કારણ શરીરનો નાશ થઈ જાય છે.” તે ઉપર કારિયાણીનું બારમું વચનામૃત વંચાવીને કહ્યું જે, “આ વચનામૃતમાં મહારાજે સિદ્ધાંત કહ્યું છે. તે સારુ વર્તમાન પળાવીને કલ્યાણ કરે છે, એ હેતુ છે.”

ધર્મ-નિયમમાં દ્રઢતા (15.12) / (૩/૫૫)

૧. એક વાર ગોલોકમાં ભગવાને વિરજા નામની ગોપીને પોતાની સાથે રાસમંડળમાં લીધી. આ સાંભળી રાધાને રીસ ચઢી ને ભગવાનને ઠપકો દેવા ગયાં. જ્યાં તે પહોંચ્યાં કે તરત વિરજાની સાથે ભગવાન અદ્રશ્ય થઈ ગયા. રાધાજીને વીરજા સાથે ઈર્ષ્યા હતી, ફરી એક વાર શ્રીદામા, કૃષ્ણ ને વિરજા ત્રણેને ગોષ્ઠી કરતાં જોયાં. રાધાજીએ ભગવાનને ન કહેવાનાં વેણ કહ્યાં ને નિંદા કરી. ભગવાન તો સાંભળી રહ્યા, પણ તેમના પાર્ષદ શ્રીદામાથી આ સહન ન થયું એટલે તેમણે રાધાજીને ઠપકા સાથે શાપ દીધો કે, “ગુર્જર સુથારને ઘેર તારો જન્મ થાય.” રાધિકાજીએ પણ શ્રીદામાને સામે શાપ આપ્યો, “તું પણ દાનવ કુળમાં જન્મ લે.” આ શાપને લીધે શ્રીદામા શંખચૂડ નામનો અસુર થયો. (બ્રહ્મવૈવર્તપુરાણ, શ્રીકૃષ્ણજન્મખંડ, પૂર્વાર્ધ: ૩/૯૭-૧૧૩)

૨. વૈકુંઠલોકમાં વિષ્ણુના દ્વારપાળ પાર્ષદો, બંને ભાઈઓ હતા. એક વાર સનકાદિક વૈકુંઠમાં આવ્યા ત્યારે આ બંને ભાઈઓએ તેમને રોક્યા ને નાના બાળકો ગણી અપમાન કર્યું. આથી તેમનો શાપ પામતાં બંને ભાઈઓને ત્રણ જન્મ સુધી રાક્ષસકુળમાં જન્મ લેવો પડેલો. જય ક્રમે હિરણ્યાક્ષ, રાવણ ને શિશુપાલ થયો ને વિજય ક્રમે હિરણ્યકશિપું, કુંભકર્ણ ને દંતવક્ત્ર થયો.

One devotee asked a question, “Other avatārs have not enforced the practice of moral and spiritual codes and have still liberated souls. And today you enforce the observance of codes and liberate the souls. What is the reason for this?” Then Swami said, “Others have liberated, but they have not destroyed the causal body and given final liberation. And if liberation had followed destruction of the causal body, then why do conflicts occur in Golok and Vaikunth? So, Rādhikāji quarrelled with Shridāmā1 in Golok and Jay-Vijay quarreled with the Sanak2 sages in Vaikunth. From this, it follows that the causal body must not have been destroyed there. Maharaj has come from Akshardham with his Sadhu and given codes of conduct to destroy the causal body. For this, the Sadhu teaches the upāsanā of God and through the codes enforces the observance of God’s commands. As a result of this, the causal body is destroyed.” Then after Vachanamrut Kariyani-12 was read with reference to this topic, Swami said, “In this Vachanamrut, Maharaj has stated his principle. That’s why he liberates by enforcing the observance of commands. That is the objective.”

Resolute Observance of Dharma and Codes of Conduct (15.12) / (3/55)

1. Once, in Golok, Shri Krishna took Virja with him to the rās. This upset Radha so she went to scold him. When she arrived there, Krishna disappeared from there with Virja. Radha was jealous of Virja. Again she saw Krishna, Shridama and Virja talking. So she scolded Krishna. He listened quietly but Shridama could not bear to see her insult him like this. So he reprimanded her and cursed her, saying, “You’ll be born in the home of a carpenter.” Radha also cursed Shridama, “You’ll be born as a demon.” As a result he was born as the demon Shankhchud (Narad Puran 2/81; Brahmavaivart Puran 2/46).

2. Jay-Vijay were brothers and the doorkeepers of Vaikunth. Once, the Sanaks arrived. The two brothers stopped them from entering for darshan of Bhagwan Vishnu and believing them to be mere children insulted them. As a result, the Sanaks cursed them. So, the two brothers had to take three births as demons: Jay was born as Hiranyaksha, Ravan and Shishupal; Vijay was born as Hiranyakashipu, Kumbhkaran and Dantvaktra.

Ek haribhakte prashna pūchhyo je, “Bījā avatāre vartamān paḷāvyā nathī ne kalyāṇ to karyā chhe, ne āj vartamān paḷāvīne kalyāṇ kare chhe teno sho hetu chhe?” Pachhī Swāmī bolyā je, “Bījāe kalyāṇ karyā chhe paṇ kāraṇ sharīr ṭāḷīne kalyāṇ karyā nathī, ne jo kāraṇ sharīrnā bhāvne ṭāḷīne kalyāṇ karyā hoy to Golok ne Vaikunṭhlokmā kajiyā shā sāru thāy? Māṭe Golokmā Rādhikājīe Shrīdāmā sāthe vaḍhaveḍ karī1 ane Vaikunṭhlokmā Jay-Vijaye Sanakādik sāthe vaḍhaveḍ karī;2 em jāṇatā tyā kāraṇ sharīr nahi ṭaḷyu hoy ne Mahārāj to kāraṇ sharīr ṭāḷavā sāru Sādhu ne niyam to Akṣhardhāmmāthī laīne ja padhāryā chhe. Te māṭe Sādhu Bhagwānnī upāsanā karāve chhe ne niyame karīne Bhagwānnī āgnā paḷāve chhe, teṇe karīne to kāraṇ sharīrno nāsh thaī jāy chhe.” Te upar Kāriyāṇīnu Bārmu Vachanāmṛut vanchāvīne kahyu je, “Ā Vachanāmṛutmā Mahārāje siddhānt kahyu chhe. Te sāru vartamān paḷāvīne kalyāṇ kare chhe, e hetu chhe.”

Resolute Observance of Dharma and Codes of Conduct (15.12) / (3/55)

1. Ek vār Golokmā Bhagwāne Virajā nāmnī Gopīne potānī sāthe rāsmanḍaḷmā līdhī. Ā sāmbhaḷī Rādhāne rīs chaḍhī ne Bhagwānne ṭhapako devā gayā. Jyā te pahochyā ke tarat Virajānī sāthe Bhagwān adrashya thaī gayā. Rādhājīne Vīrajā sāthe īrṣhyā hatī, farī ek vār Shrīdāmā, Kṛuṣhṇa ne Virajā traṇene goṣhṭhī karatā joyā. Rādhājīe Bhagwānne na kahevānā veṇ kahyā ne nindā karī. Bhagwān to sāmbhaḷī rahyā, paṇ temanā pārṣhad Shrīdāmāthī ā sahan na thayu eṭale temaṇe Rādhājīne ṭhapakā sāthe shāp dīdho ke, “Gurjar Suthārne gher tāro janma thāy.” Rādhikājīe paṇ Shrīdāmāne sāme shāp āpyo, “Tu paṇ dānav kuḷmā janma le.” Ā shāpne līdhe Shrīdāmā Shankhachūḍ nāmno asur thayo. (Brahmavaivartapurāṇ, Shrī Kṛuṣhṇajanmakhanḍ, Pūrvārdha: 3/97-113)

2. Vaikunṭhlokmā Viṣhṇunā dvārpāḷ pārṣhado, banne bhāīo hatā. Ek vār Sanakādik Vaikunṭhmā āvyā tyāre ā banne bhāīoe temane rokyā ne nānā bāḷako gaṇī apamān karyu. Āthī temano shāp pāmatā banne bhāīone traṇ janma sudhī rākṣhaskuḷmā janma levo paḍelo. Jay krame Hiraṇyākṣha, Rāvaṇ ne Shishupāl thayo ne Vijay krame Hiraṇyakashipu, Kumbhakarṇa ne Dantavaktra thayo.

એક દિવસ મહારાજે મુને કહ્યું જે, “મંડળ બાંધો.” ત્યારે હું કાંઈ બોલ્યો નહિ. ત્યારે સામું જોઈને કહ્યું જે, “સાધુ તો પાંચ રાખીએ જેથી જીવનું કલ્યાણ થાય.” એમ કહીને કહેવા માંડ્યાં જે, “સાધુ તો દસ રાખીએ, વીસ રાખીએ, પચાસ રાખીએ, સો રાખીએ ને સાધુ તો બસેં રાખીએ.” પછી તો હું બોલ્યો નહિ, પણ અંતે એમ કર્યું. એ વાતની દીર્ઘદર્શીને ખબર પડે, આપણે તો કાંઈ જાણીએ નહિ. અરે, એક દિવસ મહારાજે મુને પૂર્વાશ્રમમાં હતો ત્યાં આવીને કહ્યું જે, “શું કરો છો ને શું કરવા આવ્યા છીએ? ને બ્રહ્મતેજ તો સુકાઈ ગયું છે!” એમ કહીને દેખાણા નહિ. તે દિવસથી જીવનું કલ્યાણ થાય તેમ જ કરીએ છીએ અને એક દિવસ મહારાજને ચાર પ્રશ્ન પુછાવ્યા, તેમાં એક તો ધ્યાન કરવું, બીજું આત્માપણે વર્તવું, ત્રીજું માંદાની સેવા કરવી ને ચોથું ભગવાનની વાતું કરવી. એ ચારેમાં અધિક કોણ છે, તે કહો? પછી મહારાજે કહ્યું જે, “વાતું જ અધિક છે.” તે દિવસથી મેં વાતું કરવા માંડી છે, તે રાત-દહાડો સોપો જ પડતો નથી; જેથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય છે.

ગુણાતીતાનંદ સ્વામીનું પ્રભાવશાળી વ્યક્તિત્વ (50.9) / (૩/૫૬)

૧. જંપ વળતો જ નથી, અવિરતપણે અખંડ ચાલુ રહે છે.

One day, in my pre-initiation days, Maharaj appeared and asked me, “What are you doing and what have you come to do? The light of Brahman has become diminished.” After saying this, he disappeared. Since that day, whatever I have done has been for the moksha of the jivas. One day, I asked Maharaj four questions about which duty I should concentrate on: first, to engage in meditation; second, to behave as ātmā; third, to serve the sick; or fourth, to talk about God. Of the four, which is the best for me? Please tell me. Then Maharaj said, “Talks of God are the best.” So from that day, I began to talk. And now, day or night, there is no break, so that the jivas become brahmarup.

Gunatitanand Swami's Impressive Personality (50.9) / (3/56)

Ek divas Mahārāje mune kahyu je, “Manḍaḷ bāndho.” Tyāre hu kāī bolyo nahi. Tyāre sāmu joīne kahyu je, “Sādhu to pānch rākhīe jethī jīvnu kalyāṇ thāy.” Em kahīne kahevā mānḍyā je, “Sādhu to das rākhīe, vīs rākhīe, pachās rākhīe, so rākhīe ne sādhu to base rākhīe.” Pachhī to hu bolyo nahi, paṇ ante em karyu. E vātnī dīrghadarshīne khabar paḍe, āpaṇe to kāī jāṇīe nahi. Are, ek divas Mahārāje mune pūrvāshrammā hato tyā āvīne kahyu je, “Shu karo chho ne shu karavā āvyā chhīe? Ne brahmatej to sukāī gayu chhe!” Em kahīne dekhāṇā nahi. Te divasthī jīvnu kalyāṇ thāy tem ja karīe chhīe ane ek divas Mahārājne chār prashna puchhāvyā, temā ek to dhyān karavu, bīju ātmāpaṇe vartavu, trīju māndānī sevā karavī ne chothu Bhagwānnī vātu karavī. E chāremā adhik koṇ chhe, te kaho? Pachhī Mahārāje kahyu je, “Vātu ja adhik chhe.” Te divasthī me vātu karavā mānḍī chhe, te rāt-dahāḍo sopo ja paḍato nathī;1 jethī jīv brahmarūp thaī jāy chhe.

Gunatitanand Swami's Impressive Personality (50.9) / (3/56)

1. Jamp vaḷato ja nathī, aviratpaṇe akhanḍ chālu rahe chhe.

“કૃપાનંદ સ્વામીનો એમ મત જે, ગળામાં ઊની કોશ ઘાલે એટલી પીડા થાય, તો પણ ભગવાનની આજ્ઞા લોપવી નહિ. ને વળી કૃપાનંદ સ્વામી એમ કહેતા જે, ‘સ્વપ્નનો ઉપવાસ તો પડે નહિ, ને જો પડે તો દેહ પડી જાય,’ એવો પોતાનો ઠરાવ; ને વિષયની બીક તો કેવી રહે જે, અલ્પ વચનમાં ફેર પડે તો મહત્ વચનમાં ફેર પડ્યો હોય, એટલી બીક લાગે. તે મેં એક દિવસ નજરે દીઠું છે. એવા કૃપાનંદ સ્વામી તે તો ગંગા જેવા! તે જેમ ગંગાનો પ્રવાહ ચાર ગાઉમાં ચાલ્યો જાય છે, તે કોઈનો હઠાવ્યો હઠે નહિ; તેમ તેમની વૃત્તિ કોઈની હઠાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હઠે નહિ, તે એક દિવસ કૃપાનંદ સ્વામીની સમાધિ જોઈને સચ્ચિદાનંદ સ્વામીએ કહ્યું જે, ‘અમારે કૃપાનંદ સ્વામીના જેવું હેત નહિ.’ ને એવા હેતવાળા તે તો ગંગા જેવા ને ગોપાળાનંદ સ્વામી તે તો દરિયા જેવા! તે તો અનંત જીવને સુખિયા કરી નાખે તેવા હતા.” એમ કહીને બોલ્યા જે, “જેવા રઘુવીરજી મહારાજ હતા ને જેવા ગોપાળાનંદ સ્વામી હતા, તેવા તો જણાણા જ નહિ! ને આજ સાધુ હશે તેને પણ જાણતા નથી, તેને બહુ ખોટ જાશે! કેમ જે, એવા મોટા વિના મહારાજનો સિદ્ધાંત કોણ કહેશે? ને બીજા તો પોતાની સમજણ પ્રમાણે સમજાવશે, પણ જેમ છે તેમ સમજાવતાં આવડશે નહિ, એ સિદ્ધાંત વાત છે.”

(૩/૫૭)

“Krupanand Swami’s resolve is, even if someone inserts a red-hot crowbar down one’s throat, one should not transgress God’s command. And Krupanand Swami used to say, ‘I would not have to observe a fast for transgressing the vow of celibacy in my dream. And if I did, my body would die.’ That was his determination. And his fear of the vishays was such that, if he transgressed a minor command, he felt he had transgressed a major command. That was his fear. I observed this with my eyes one day. And Krupanand Swami is like the river Ganga. The current of Ganga flows and no one can stop it from its path. Similarly, no one can stop his mind’s attachment to God’s form. One day, Sachchidanand Swami saw Krupanand Swami’s samādhi1 and said, “We do not have the love equal to Krupanand Swami’s love.” One with that level of love is like the river Ganga. And Gopalanand Swami is like an ocean. He can make infinite jivas happy.” Then, Swami said, “No one realized Raghuvirji Maharaj and Gopalanand Swami exactly as they were. And today, no one realizes the Sadhu as he is, and they will suffer a great loss! Why? Who else other than the great Sadhu reveal Maharaj’s principle? Others will explain as according to their understanding; however, they will not be able to explain exactly as it is. This is the principle.”

(3/57)

1. Samādhi in this context means an elevated state of extreme love for Maharaj. Gunatitanand Swami mentions in Swamini Vat 4/2 that, through remembrance, knowledge, and meditation, Krupanand Swami maintained his mind on God without the experience of samādhi.

“Kṛupānand Swāmīno em mat je, gaḷāmā ūnī kosh ghāle eṭalī pīḍā thāy, to paṇ Bhagwānnī āgnā lopavī nahi. Ne vaḷī Kṛupānand Swāmī em kahetā je, swapnano upavās to paḍe nahi, ne jo paḍe to deh paḍī jāy, evo potāno ṭharāv; ne viṣhaynī bīk to kevī rahe je, ‘Alp vachanmā fer paḍe to mahat vachanmā fer paḍyo hoy,’ eṭalī bīk lāge. Te me ek divas najare dīṭhu chhe. Evā Kṛupānand Swāmī te to Gangā jevā! Te jem Gangāno pravāh chār gāumā chālyo jāy chhe, te koīno haṭhāvyo haṭhe nahi; tem temanī vṛutti koīnī haṭhāvī Bhagwānnā swarūpmāthī pāchhī haṭhe nahi, te ek divas Kṛupānand Swāmīnī samādhi joīne Sachchidānand Swāmīe kahyu je, ‘Amāre Kṛupānand Swāmīnā jevu het nahi.’ Ne evā hetvāḷā te to Gangā jevā ne Gopāḷānand Swāmī te to dariyā jevā! Te to anant jīvne sukhiyā karī nākhe tevā hatā.” Em kahīne bolyā je, “Jevā Raghuvīrjī Mahārāj hatā ne jevā Gopāḷānand Swāmī hatā, tevā to jaṇāṇā ja nahi! Ne āj Sādhu hashe tene paṇ jāṇatā nathī, tene bahu khoṭ jāshe! Kem je, evā moṭā vinā Mahārājno siddhānt koṇ kaheshe? Ne bījā to potānī samajaṇ pramāṇe samajāvshe, paṇ jem chhe tem samajāvtā āvaḍashe nahi, e siddhānt vāt chhe.”

(3/57)

“અધર્મ સર્ગ જબ કરત પ્રવેશા, સુર નર મુનિ મહિં નહિ સુખ લેશા.”

એમ કહીને બોલ્યા જે, “એવો અધર્મ સર્ગ શેણે કરીને પ્રવેશ થાય છે, તો જ્યારે એકબીજાનાં મન નોખાં પડે છે, ત્યારે પ્રવેશ થાય છે. ને એકબીજામાં સંપ હોય તો અધર્મ સર્ગ પેસવા આવે નહિ.” તે ઉપર મહારાજની કહેલી વાત કરી જે, “એક રાજાએ તીરનો ભાથો મંગાવ્યો ને બોલ્યા જે, ‘બળિયામાં બળિયો હોય તે આ તીરના ભાથાને ભાંગી નાખો.’ ત્યારે જે બળિયામાં બળિયો હતો તેથી પણ તીરનો ભાથો ભંગાણો નહિ. પછી ભાથામાંથી એક તીર કાઢીને એક ફોશીમાં ફોશી હતો તેને કહ્યું જે, ‘ભાંગી નાખ.’ ત્યારે તેણે તરત ભાંગી નાંખ્યો. પછી એ રાજાએ મોટા મોટા ઉમરાવને કહ્યું જે, ‘જો તમે આ તીરના ભાથાની પેઠે જૂથ રાખશો તો ગમે તેવો શત્રુ હશે તોય તમારો પરાભવ નહિ કરે ને રાજ આબાદ રહેશે.’” એ દૃષ્ટાંત દઈને બોલ્યા જે, “આ તમે સર્વે સાધુ, પાળા, બ્રહ્મચારી આમ ને આમ સંપ રાખશો તો ગમે તેવો તમારે અંતરશત્રુનો વધારો હશે તો પણ પરાભવ નહિ કરી શકે ને આમ નહિ રહો તો અલ્પ જેવો દોષ હશે તે પણ સત્સંગમાંથી બહાર કાઢી નાખશે.” એમ કહીને બોલ્યા જે, “જુઓને, કેટલાકને તો જોડ જ નથી ને કોઈક તો પાકલ ગૂમડાં જેવા, તે કહેવાય તો નહિ. માટે દસ મંડળમાં જેમ જેને મળતું આવે તેમ સર્વ રહેજો.” એટલી વાત કરી ત્યાં ‘વાસુદેવ હરે’ થયા તે જમવા પધાર્યા.

સ્વભાવ-વાસના-દૂરગુણો-પાપ (5.22) / (૩/૫૮)

૧. કાયર.

૨. સંગઠન.

૩. સલામત ને સમૃદ્ધ.

Adharma sarg jab karat praveshā, sur nar muni mahi nahi sukh leshā.1 Reciting this, Swami said, “How does such a path of unrighteousness come into existence? Well, it is when there is mental discord with others that such unrighteousness enters. But if there is unity with each other (in the fellowship), then unrighteousness does not gain entry.” On this, he narrated a story told by Maharaj (Bhagwan Swaminarayan), “A king asked for a quiver of arrows and said, ‘Let the strongest among you, break this quiver.’ Then, the strongest man tried but the quiver of arrows could not be broken. Then, taking a single arrow from the quiver, he told the weakest to break it. And he broke it instantly. Then the king told his senior courtiers, ‘See, if you remain united like this quiver of arrows, then whoever the enemy is, it will not be able to defeat you and the kingdom will remain secure and prosperous.’” After narrating this example, Swami said, “If you all – sadhus, pārshads and brahmachāris – maintain unity like this, then no matter what type of internal enemies you face, they will not be able to defeat you. And if you do not stay united like this, then even the smallest of defects will drive you out of Satsang.” Then he continued, “See, some do not even have anyone to make a willing pair and some are hypersensitive like pus-filled boils. They cannot even be told. Therefore, in these ten groups of sadhus, all of you stay with whom you are compatible.”

Base Instincts-Worldly Desires-Drawbacks-Sin (5.22) / (3/58)

1. When unrighteousness enters, no happiness remains for gods, men and sages.

“Adharma sarg jab karat praveshā, sur nar muni mahi nahi sukh leshā.”
Em kahīne bolyā je, “Evo adharma sarg sheṇe karīne pravesh thāy chhe, to jyāre ekbījānā man nokhā paḍe chhe, tyāre pravesh thāy chhe. Ne ekbījāmā samp hoy to adharma sarg pesavā āve nahi.” Te upar Mahārājnī kahelī vāt karī je, “Ek rājāe tīrno bhātho mangāvyo ne bolyā je, ‘Baḷiyāmā baḷiyo hoy te ā tīrnā bhāthāne bhāngī nākho.’ Tyāre je baḷiyāmā baḷiyo hato tethī paṇ tīrno bhātho bhangāṇo nahi. Pachhī bhāthāmāthī ek tīr kāḍhīne ek foshīmā foshī1 hato tene kahyu je, ‘Bhāngī nākh.’ Tyāre teṇe tarat bhāngī nānkhyo. Pachhī e rājāe moṭā moṭā umrāvne kahyu je, ‘Jo tame ā tīrnā bhāthānī peṭhe jūth2 rākhasho to game tevo shatru hashe toy tamāro parābhav nahi kare ne rāj ābād3 raheshe.’” E draṣhṭānt daīne bolyā je, “Ā tame sarve sādhu, pāḷā, brahmachārī ām ne ām samp rākhasho to game tevo tamāre antarshatruno vadhāro hashe to paṇ parābhav nahi karī shake ne ām nahi raho to alp jevo doṣh hashe te paṇ satsangmāthī bahār kāḍhī nākhashe.” Em kahīne bolyā je, “Juone, keṭlākne to joḍ ja nathī ne koīk to pākal gūmaḍā jevā, te kahevāy to nahi. Māṭe das manḍaḷmā jem jene maḷatu āve tem sarva rahejo.” Eṭalī vāt karī tyā ‘Vāsudev Hare’ thayā te jamavā padhāryā.

Base Instincts-Worldly Desires-Drawbacks-Sin (5.22) / (3/58)

1. Kāyar.

2. Sangaṭhan.

3. Salāmat ne samṛuddha.

સ્વામીએ એક બાવળિયા સામું જોઈને કહ્યું જે, “જેમ રેતીએ કરીને આ બાવળિયો સોરાઈ ગયો છે, પણ તે લાખ યોજનનો સમુદ્ર ભર્યો છે, તેના જળે કરીને લીલો પલ્લવ થાતો નથી, કેમ જે, રેતીએ કરીને સોરાઈ ગયો છે; તેમ જ વિષયે કરીને તો જીવ સોરાઈ જાય છે, પણ મીઠા જળના મહાસમુદ્ર જેવો આ સત્સંગ તેમાં રહીને લીલો પલ્લવ થાતો નથી. ને લોક, ભોગ ને આ દેહ તેણે કરીને તો જીવ સોરાઈ ગયા છે, એમ પ્રત્યક્ષ દેખાય છે. તેમ જ રૂડા ગુણ છે તે પણ ત્રણ પ્રકારના કુસંગે કરીને તો નાશ થઈ જાય છે, પણ જીવ ત્રપંખડો મૂકે નહિ ત્યાં સુધી જીવ સુખિયો પણ થાય નહિ.” એમ કહીને બોલ્યા જે, “આ જીવ તો મેવાસી થઈ બેઠો છે, પણ ભગવાનની ને મોટા સાધુની તો ગરજ રાખતો નથી ને પોતાના જીવની તો ખબર જ નથી અને જેમ મેમણ ચડ્યો પોઠિયે ને હાથમાં લીધી લાકડી ને કહે જે, ‘કેકેં હણાં’ ને ‘કેકેં ન હણાં!’ એમ બકે છે, પણ પોતાનું તળ તપાસતો નથી જે, મારીશ કેને?” એમ કહીને બોલ્યા જે,

“મોટા થાવાનું મનમાં રે દલમાં ઘણા ડોડ,

તેવા ગુણ નથી તનમાં રે કાં કરે તું કોડ.

“એમ જીવ કોડ તો બહુ કરે પણ મહિનો - દિવસ હાથધોણું ચાલે તો ખબર પડે, પણ આજ ઓશિયાળા કરે છે.” એવી રીતે વાત બહુ કરી છે.

પંચવિષય-વાસના-વ્યસન (8.22) / (૩/૫૯)

૧. છેલાઈ, ઉઝરડાઈ.

૨. હોલાનો માળો. હોલો કેરડાની ડાળે આમતેમ સળીઓ ગોઠવી માળો બાંધે. તાપમાં ત્રાસે ને વરસાદે ભીંજે તો પણ માળો ન છોડે. સ્વામી જીવ માટે દેહ અને દેહ સંબંધી પદાર્થ - સંસારને ‘ત્રપંખડો’ શબ્દથી કહે છે. જીવ એને મૂકે તો જ સુખિયો થાય.

૩. નિરંકુશ; કાબૂ બહારનું.

૪. પહેલાના વખતમાં વસ્તુઓની હેરફેર પોઠિયા (નાના કદના બળદ)ની પીઠ પર થતી. માણસ પણ પોઠિયે બેસતો. એક (મેમણ) મુસલમાન પોઠિયે બેઠો. તે તેને કાંટો ચડી ગયો કે હું જાતવંત ઘોડે ચઢ્યો છું, ને લડાઈની વાતો કરવા લાગ્યો.

૫. ઝાડા.

Swami looked at a thorn bush (on the sea shore) and said, “This bush has been scraped smooth by the sand, and even if it is (watered) with a hundred thousand kilometre ocean, it will not turn luscious green, since it has been abraded by the sand. Similarly, this jiva has been eroded by the material pleasures; but even by being immersed in this Satsang, which is like a great ocean of fresh water, it does not blossom, since other people, worldly pleasures and the body have eroded the jiva. This is plainly visible. Also, good virtues are destroyed by contact with the three types of bad company.1 But the jiva does not become happy unless it forsakes attachment to the body, relations and material pleasures.” Then Swami added, “The jiva is seated within like a thief, but does not feel the need for God and his great Sadhu. And one does not have knowledge about one’s jiva. Just as a Muslim mounted a bullock2 took a stick in his hand and shouted, ‘Who should I kill and who should I not kill.’ He boasted thus, but did not consider his own status; for who was he going to kill as he was neither a soldier nor a warrior?” Then Swami recited,

Motā thavānu manmā re dalmā ghanā dod,

Tevā gun nathi tanmā re kā kare tu kod.3

“In this way, the jiva desires much, but if one were to suffer a month of diarrhoea, one would realize (how weak man is). But, today, it behaves carefree (and imposes conditions on the Sadhu).” In this way, Swami spoke at great length.

Material Pleasures-Desires-Addictions (8.22) / (3/59)

1. Three types of bad company: (1) External - company of those who lead one to break the codes of Satsang. (2) Internal - company within the Satsang-fold by which one’s understanding of God’s glory is diminished. (3) Within - One’s own base instincts which hinder spiritual progress.

2. A century ago a short-legged bull was used to transport cargo. A Muslim sat on it thinking it was a horse and he was going to fight a war, shouting, “Who should I kill? And who should I not kill?”

3. You have strong desires in the mind to become prominent, but you don’t have the required virtues to be great, so why keep such desires?

Swāmīe ek bāvaḷiyā sāmu joīne kahyu je, “Jem retīe karīne ā bāvaḷiyo sorāī1 gayo chhe, paṇ te lākh yojanno samudra bharyo chhe, tenā jaḷe karīne līlo pallav thāto nathī, kem je, retīe karīne sorāī gayo chhe; tem ja viṣhaye karīne to jīv sorāī jāy chhe, paṇ mīṭhā jaḷnā mahāsamudra jevo ā satsang temā rahīne līlo pallav thāto nathī. Ne lok, bhog ne ā deh teṇe karīne to jīv sorāī gayā chhe, em pratyakṣha dekhāy chhe. Tem ja rūḍā guṇ chhe te paṇ traṇ prakārnā kusange karīne to nāsh thaī jāy chhe, paṇ jīv trapankhaḍo2 mūke nahi tyā sudhī jīv sukhiyo paṇ thāy nahi.” Em kahīne bolyā je, “Ā jīv to mevāsī3 thaī beṭho chhe, paṇ Bhagwānnī ne Moṭā Sādhunī to garaj rākhato nathī ne potānā jīvnī to khabar ja nathī ane jem memaṇ chaḍyo poṭhiye ne hāthmā līdhī lākaḍī ne kahe je, ‘Keke haṇā’ ne ‘keke na haṇā!’4 Em bake chhe, paṇ potānu taḷ tapāsto nathī je, mārīsh kene?” Em kahīne bolyā je,
“Moṭā thāvānu manmā re dalmā ghaṇā ḍoḍ,Tevā guṇ nathī tanmā re kā kare tu koḍ.
“Em jīv koḍ to bahu kare paṇ mahino - divas hāthdhoṇu5 chāle to khabar paḍe, paṇ āj oshiyāḷā kare chhe.” Evī rīte vāt bahu karī chhe.

Material Pleasures-Desires-Addictions (8.22) / (3/59)

1. Chhelāī, uzarḍāī.

2. Holāno māḷo. Holo keraḍānī ḍāḷe ām-tem saḷīo goṭhavī māḷo bāndhe. Tāpmā trāse ne varsāde bhīnje to paṇ māḷo na chhoḍe. Swāmī jīv māṭe deh ane deh sambandhī padārth - sansārne ‘trapankhaḍo’ shabdathī kahe chhe. Jīv ene mūke to ja sukhiyo thāy.

3. Nirankush; kābū bahārnu.

4. Pahelānā vakhatmā vastuonī her-fer poṭhiyā (nānā kadanā baḷad)nī pīṭh par thatī. Māṇas paṇ poṭhiye besato. Ek (memaṇ) musalmān poṭhiye beṭho. Te tene kānṭo chaḍī gayo ke hu jātvant ghoḍe chaḍhyo chhu, ne laḍāīnī vāto karavā lāgyo.

5. Zāḍā.

“જીવ સામું જોઈએ તો મુમુક્ષુતા તો જાણીએ છે જ નહિ ને જે મુમુક્ષુ હોય તેને તો ભગવાન કે ભગવાનના સાધુ તે વિના સુખ કે શાંતિ થાય જ નહિ, જેમ સમુદ્રમાં છીપ રહે છે પણ તેને સમુદ્રનું પાણી ખપતું નથી, તે તો જ્યારે સ્વાંતનાં બુંદ પડે છે, ત્યારે જે ઠેકીને ગ્રહણ કરે છે તે મોતી લાખ રૂપિયાનું થાય છે; ને જે મંદ શ્રદ્ધાએ કરીને ગ્રહણ કરે છે તે તો અધલાખનું થાય છે; ને જે પડ્યું ગ્રહણ કરે છે તે તો ફટકિયું થાય છે; તેમ જ મુમુક્ષુ હોય તે જો શ્રદ્ધાએ કરીને આ સત્પુરુષનો મન, કર્મ, વચને સંગ કરે છે તો તે બ્રહ્મરૂપ થાય છે.” એમ કહીને બોલ્યા જે,

“શ્રદ્ધાવાન લભતે જ્ઞાનં તત્પરઃ સંયતેન્દ્રિયઃ ।

જ્ઞાનં લબ્ધ્વા પરાં શાંતિમચિરેણાધિગચ્છતિ ॥2

“અને જેને એવી શ્રદ્ધા ન હોય તેને તો

“અનેકજન્મસંસિદ્ધસ્તતો યાતિ પરાં ગતિમ્ ॥

“એમ પણ કહ્યું છે, માટે સત્પુરુષનો સંગ તો મન, કર્મ, વચને જ કરવો.” ત્યારે પૂછ્યું જે, “મન, કર્મ, વચને સંગ કેમ કરવો?” ત્યારે સ્વામી બોલ્યા જે, “કર્મ જે દેહ તેણે કરીને તો જેમ સત્પુરુષ કહે તેમ કરવું ને વચને કરીને તો સત્પુરુષમાં અનંત ગુણ રહ્યા છે તે કહેવા ને મને કરીને તો મોટા સાધુને વિષે નાસ્તિકપણું આવવા દેવું નહિ; ત્યારે એમ જાણવું જે, મોટા સાધુનો સંગ મન, કર્મ, વચને કર્યો છે.” એટલી વાત કરીને બોલ્યા જે, ‘સંત સમાગમ કીજે હો નિશદિન, સંત સમાગમ કીજે’ એ ગોડી બોલ્યા, ત્યાં આરતી થઈ તે દર્શને પધાર્યા.

સત્સંગ (18.31) / (૩/૬૦)

૧. સ્વાતિ નક્ષત્ર હોય તે વખતે વર્ષા થાય તેનાં ટીપાં.

૨. શ્રદ્ધાવાન, તત્પર અને જિતેન્દ્રિય પુરુષ જ્ઞાન મેળવે છે. જ્ઞાન પામીને તરત જ તે પરમ શાંતિ પામે છે. (ગીતા: ૪/૩૯)

When one looks at the jiva it appears as if there is no spiritual aspiration for liberation. A genuine spiritual aspirant does not experience happiness or peace without God or his sadhu. Just as a pearl oyster in the ocean remains unaffected by the ocean water, but when drops of water from the svānt constellation fall, it enthusiastically accepts them and they will become pearls worth a hundred thousand rupees each. But when the water drops are accepted with subdued faith, they becomes pearls worth fifty thousand. And one that accepts fallen drops of water develops faulty pearls. Similarly, if an aspirant associates faithfully with this Satpurush, through mind, deed and words, then he becomes brahmarup. Then he recited the following:

Shraddhāvān labhate gnānam tatparah saiyatendriyaha;

Gnānam labdhvā parām shāntimachirenādhigachchhati.1

And for one who does not have such faith perfection is attained only after many births.

One must associate with the Satpurush through mind, deeds and words. Then someone asked, “How should one associate through mind, deeds and words?” To this Swami replied, “With the body, perform deeds as per the commands of the Satpurush. Through speech, praise the countless virtues of the Satpurush. And in the mind, do not lose faith in the powers of the great Sadhu. Thus, one can know that association with the great Sadhu has been made through mind, deeds and words.” After saying this, Swami sang ‘Sant samāgam kije ho nishdin sant samāgam kije.’2

Satsang (18.31) / (3/60)

1. One whose senses are under control, who possesses faith and is intent on it attains spiritual wisdom. Upon attaining that spiritual wisdom, such a person immediately attains the highest state of enlightenment and final peace. - Bhagvad Gita 4/39

2. Associate closely with the Sadhu, day and night, and remain in his company.

“Jīv sāmu joīe to mumukṣhutā to jāṇīe chhe ja nahi ne je mumukṣhu hoy tene to Bhagwān ke Bhagwānnā Sādhu te vinā sukh ke shānti thāy ja nahi, jem samudramā chhīp rahe chhe paṇ tene samudranu pāṇī khapatu nathī, te to jyāre svāntnā bund1 paḍe chhe, tyāre je ṭhekīne grahaṇ kare chhe te motī lākh rūpiyānu thāy chhe; ne je mand shraddhāe karīne grahaṇ kare chhe te to adhlākhnu thāy chhe; ne je paḍyu grahaṇ kare chhe te to faṭakiyu thāy chhe; tem ja mumukṣhu hoy te jo shraddhāe karīne ā satpuruṣhno man, karma, vachane sang kare chhe to te brahmarūp thāy chhe.” Em kahīne bolyā je,
“Shraddhāvān labhate gnānam tatparah sanyatendriyah |
Gnānam labdhvā parām shāntimachireṇādhigachchhati ||2

“Ane jene evī shraddhā na hoy tene to
“Anek-janma-sansiddhastato yāti parām gatim ||
“Em paṇ kahyu chhe, māṭe satpuruṣhno sang to man, karma, vachane ja karavo.” Tyāre pūchhyu je, “Man, karma, vachane sang kem karavo?” Tyāre Swāmī bolyā je, “Karma je deh teṇe karīne to jem satpuruṣh kahe tem karavu ne vachane karīne to satpuruṣhmā anant guṇ rahyā chhe te kahevā ne mane karīne to Moṭā Sādhune viṣhe nāstikpaṇu āvavā devu nahi; tyāre em jāṇavu je, Moṭā Sādhuno sang man, karma, vachane karyo chhe.” Eṭalī vāt karīne bolyā je, ‘Sant samāgam kīje ho nishdin, sant samāgam kīje’ e goḍī bolyā, tyā āratī thaī te darshane padhāryā.

Satsang (18.31) / (3/60)

1. Svāti nakṣhatra hoy te vakhate varṣhā thāy tenā ṭīpā.

2. Shraddhāvān, tatpar ane jitendriya puruṣh gnān meḷave chhe. Gnān pāmīne tarat ja te param shānti pāme chhe. (Gītā: 4/39)

Prakaran 3: Vat 51 to 60 (2024)
Top Articles
Latest Posts
Article information

Author: Terrell Hackett

Last Updated:

Views: 6534

Rating: 4.1 / 5 (52 voted)

Reviews: 83% of readers found this page helpful

Author information

Name: Terrell Hackett

Birthday: 1992-03-17

Address: Suite 453 459 Gibson Squares, East Adriane, AK 71925-5692

Phone: +21811810803470

Job: Chief Representative

Hobby: Board games, Rock climbing, Ghost hunting, Origami, Kabaddi, Mushroom hunting, Gaming

Introduction: My name is Terrell Hackett, I am a gleaming, brainy, courageous, helpful, healthy, cooperative, graceful person who loves writing and wants to share my knowledge and understanding with you.